Telegram Group Search
➡️ ફોર્મ ભરવા માટે: https://gknews.in/gujarat-police-constable-bharti-2024/
PSI અને લોકરક્ષક ભરતીની અરજી નો આંકડો 10 લાખ ૬૦ હજાર ઉપર પહોંચ્યો. પરંતુ હજુ સવા લાખ જેવી અરજી કન્ફર્મ થવી બાકી.

હવે છેલ્લા બે દિવસ બાકી.‌
આવતીકાલે રાત્રે 23:59 વાગે અરજી કરવાનો સમય પૂર્ણ થશે.

અરજી કરવા માટે : https://gknews.in/gujarat-police-constable-bharti-2024/
forest

Join: @gknews_in
Detailed_Advertisment_Entrance_Exam_2024_for_Training_Program_2024.pdf
941.5 KB
SPIPA - Detailed Advertisement Entrance Exam for Training Program 2024
જોઇન ઇન્ડિયન આર્મી દ્વારા 10+2 ટેકનિકલ ભરતી યોજના માટે કોર્સ TES -52

Join: @gknews_in
ધો. 10 અને 12 પરિણામ જાહેર કરવા બાબતે

Join: @gknews_in
CCE કોલલેટર

પ્રિય ઉમેદવાર મિત્રો,
જા.ક્રમાંક 212/ 202324 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાનું મે માસની તારીખ 11, 13, 14, 16, 17 અને 20 ના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષાના કોલલેટર ( પ્રવેશ પત્ર) આજે સાંજે 6:00 કલાક થી પરીક્ષા દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે.

#હસમુખ_પટેલ

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
🤩 ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) ની ફાઈનલ આન્સર કી જાહેર

➡️ ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/4b4N2JB
પ્રિય ઉમેદવાર મિત્રો,
જા.ક્ર.212/202324 ગ્રુપ-બી, મેઇન્સ એક્ઝામ ના સિલેબસમાં ઇતિહાસ, ભૂગોળ અને ઇકોનોમિક્સ ના "અમુક પાના" જરૂરી જણાતા નથી, જે અંગે વિચારણા કરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટૂંક સમયમાં ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામ નો સિલેબસ ડિટેલમાં GSSSB વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

#હસમુખ_પટેલ
પ્રિય ઉમેદવાર મિત્રો,
ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની ફાઈનલ આન્સર કી કેટલીક શિફ્ટના ઉમેદવારોને ઓપન થતી નહોતી, તેનું નિરાકરણ થઈ ગયું છે.

https://bit.ly/4b4N2JB
🇭 🇸 🇨 -🇷 🇪 🇸 🇺 🇱 🇹 

🔥 આજે ધોરણ 12નું પરિણામ🤳:

✍️ ગુજકેટ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે.

ઓફિશિયલ નોટિફિકેશન જુવો.👇🏻
👉 https://gknews.in/gsheb-std-12-science-with-gujcet-result-2024/

સૌથી ઝડપી પરિણામ જોવા માટે ની લિંક:
👉 https://gknews.in/gsheb-std-12-science-with-gujcet-result-2024/
〰️〰️〰️〰️〰️〰️〰️
ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ મેસેજ શેર કરો.

આ લિંક સાચવી રાખજો આવતીકાલે આ લિંકની મદદથી તમે પરિણામ જોઇ શક્શો
-------------------------------------
5_6235566209052446893.pdf
288.5 KB
#GSSSB
(૧) સંશોધન મદદનીશ
(૨) આંકડા મદદનીશ
Syllabus👆
📌Details_Syllabus

Join: @gknews_in
😱 𝐂𝐂𝐄 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબતે..

આજે ઉમેદવારોએ પોતાનું પ્રશ્નપત્ર તથા પોતે પસંદ કરેલ વિકલ્પ સાથેની રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે.

➡️ વધુ માહિતી માટે : https://rkhack.com/cce-prelims-answer-key-2024/

👆 આ લીંક પરથી રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે

🙏 આ મેસેજ તમારા મિત્રો અને બધા જ ગ્રૂપમાં શેર કરી દેજો...
📌 PSI અને લોકરક્ષક નો ટોપિક વાઈઝ અભ્યાસક્રમ

PSI કેડર તથા લોકરક્ષક કેડરના ભરતી પરીક્ષા નિયમોને ધ્યાને લઇ, લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના માર્ગદર્શન માટે ટોપિક વાઈઝ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

➡️ અભ્યાસક્રમ જોવા માટે : https://rkhack.com/police-bharati-news-2024/

🥳 આવી અગત્યની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ 🤩

Join: @gknews_in
2024/05/31 03:52:42
Back to Top
HTML Embed Code: